ભુજ તાલુકાનાં ભુજોડી ગામે શખ્સે જાહેરમાં ગેરકાયદેસર રીતે વગર પાસ પરમીટે કેફી પીણું પીધેલી હાલતમાં મળી આવી ગુનો કરેલ
તા.2-1-2019 નો બનાવ
ભુજ તાલુકાનાં ભુજોડી ગામે રવજી વંકારબારી (ઉ.વ.37 રહે.રબારીવાસ ભુજોડી )એ જાહેરમાં વગર પાસ પરમીટે કેફી પીણું પીધેલી હાલતમાં મળી આવી પકડાઈ જતાં ગુનો કરેલ છે. જેની નોંધ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે.