હાલ રાજકોટ સિવિલ ખાતે 11 જેટલા સ્વાઇન ફ્લૂના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે
હાલમાં જયારે શિયાળાએ જોર પકડયુ છે ત્યારે રાજકોટમાં જ સ્વાઇન ફ્લૂને કારણે સારવાર દરમિયાન બે વૃદ્ધનાં મોત નીપજીયા છે અને જૂનાગઢના વૃદ્ધા અને રાજકોટના એક વૃદ્ધની રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી હતી. હાલ રાજકોટ સિવિલ ખાતે 11 જેટલા સ્વાઇન ફ્લૂના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. તેની સાથે જ જિલ્લામાં સિઝનનો મૃત્યાંક 15 પર પહોંચ્યો છે.