માંડવી ભીડચોક ટાઉન બીટ પાસે શખ્સે જાહેરમાં ગેરકાયદેસર રીતે વગર પાસ પરમીટે કેફી પીણું પીધેલી હાલતમાં મળી આવી ગુનો કરેલ
તા.3-1-2019 નો બનાવ
માંડવી ભીડચોક ટાઉન બીટ પાસે ઉદીત પ્રકાશભાઈ ભાનુશાલી (ઉ.વ.23 રહે.લુહાર ચોક માંડવી)એ જાહેરમાં વગર પાસ પરમીટે કેફી પીણું પીધેલી હાલતમાં મળી આવી પકડાઈ જતાં ગુનો કરેલ છે. જેની નોંધ માંડવી પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનનો ગુનો નોંધાયેલ છે.