ભુજનગરપાલિકા રોડ ધાસવાળીવંડી પાસે રોડ ઉપર પોતાના કબજાનો અતુલશક્તિ માલવાહન છકડો પુરઝડપે અને બેદરકારી ભરી રીતે ચલાવી ગુનો કરેલ
તા.3-1-2019 નો બનાવ
કા રોડ ધાસવાળીવંડી પાસે રોડ ઉપર કાંતિલાલ પ્રેમજી વાધેલા (ઉ.વ.36 રહે. કોડકી રોડ કાંતિ ઓઇલમિલની બાજુમાં) એ પોતાના કબજાનો અતુલશક્તિ માલવાહન છકડો નંબર જીજે 12 એવાય 8351 વાળો પુરઝડપે અને બેદરકારી ભરી રીતે ચલાવી તેની અંદર પ્લાસ્ટિકના આશરે 20 ફૂંટ લાંબા પાઇપો પોતાની તેમજ બીજાની જિંદગી જોખમાય તે રીતે ભયજનક રીતે ભરી ગુનો કરેલ છે. જેની નોંધ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે.