ભુજ ટાઉનહોલ પાસે રોડ ઉપર શખ્સે જાડીમાં ગેરકાયદેસર રીતે વગર પાસ પરમીટે કેફી પીણું પીધેલી હાલતમાં મળી આવી ગુનો કરેલ
તા.4-1-2019 નો બનાવ
ભુજ ટાઉનહોલ પાસે રોડ ઉપર કિશન રવિલાલ રાજગોર (ઉ.વ.47 રહે. રહેવાસી ભુજ)એ જાડીમાં વગર પાસ પરમીટે કેફી પીણું પીધેલી હાલતમાં મળી આવી પકડાઈ જતાં ગુનો કરેલ છે. જેની નોંધ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ છે.