ભુજ ટાઉનહોલ પાસે રોડ ઉપર પોલીસના સરકારી વાહન સરકારી મિલકતના કાંચ તોડી નાખી રૂ.1500નું નુકસાન કરી ગુનો કરેલ
તા.4-1-2019 નો બનાવ
ભુજ ટાઉનહોલ પાસે રોડ ઉપર કિશન રવિલાલ રાજગોર (ઉ.વ.47 રહે. રહેવાસી ભુજ)એ પોલીસના સરકારી વાહન પી 54 નંબર જીજે 12 જીપી 0394 સરકારી મિલકતના કાંચ તોડી નાખી રૂ.1500નું નુકસાન કરી ગુનો કરેલ છે. જેની નોંધ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ છે.