કુનરીયાથી લોડાઈ રોડના કામમાં વપરાઇ છે ચોરીની રેતી?
કુનરીયાથી આગળ રોડનું કામ ચાલુ છે. જેમાં ધણાબધા ભ્રષ્ટાચાર ચાલુ છે પરંતુ એક મસ મોટું ભ્રષ્ટાચાર ચાલુ છે.જેમાં ચોરીની રેતી વપરાઇ છે શું કરે છે ખાણ ખનીજ,પોલીસ તેમજ માર્ગ મકાન વિભાગ રાજ્ય(R&B)જો ઊંડાણ પુર્વક તપાસ કરવામાં આવે તો કઈક અધિકારીઓની પગ નીચેથી જમીન ખસકી જાય.
‘વધુ અહેવાલ પ્રસિધ્ધ કરસે કચ્છ કેર ન્યુઝ’