ભુજ તાલુકાનાં ભીડ ગેટ પાસે આવેલ ભીડ ફળિયામાં શખ્સે ગેરકાયદેસર રીતે દેશીદારૂની કોથળી મુદામાલ પોતાના કબ્જામાં રાખેલ, રેઈડ દરમિયાન આરોપી ફરાર

તા.6-1-2019 નો બનાવ

ભુજ તાલુકાનાં ભીડ ગેટ પાસે આવેલ શરીફાબેન રમજુ વીરા(રહે. ભીડ  ફળિયું)એ ગેરકાયદેસર રીતે દેશીદારૂની કોથળી નંગ 30 જે આશરે લીટર 6 કિંમત રૂ.120/- પ્રોહી મુદામાલ પોતાના કબ્જામાં રાખી રેઇડ દરમ્યાન હાજર મળેલ નહીં. જેની નોંધ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશમાં દાખલ કરાયેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *