ભુજ શહેરમાં આવેલા મોટાબંધ કલેક્ટર કચેરી પાસે થઈ મારામારી
ભુજ શહેરમાં આવેલા મોટાબંધ કલેક્ટર કચેરી પાસે થઈ મારામારી જાણવા મળતી વિગતા અનુસાર દિવ્યરાજ પરમાર તથા તેના ભાઈ તથા બીજા બે અજાણ્યા માણસો રિક્ષામાં પેસેંજર બાબતે ઝઘડો કરી બન્નેને છરી,ધોકા,તથા લોખંડના પાઈપ વડે માર મરાતા તેઓ ને જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.