માંડવી તાલુકાનાં આસબિયા ઓ.પી.જખણીયા ગામના પાટિયા પાસે શખ્સે જાહેરમાં ગેરકાયદેસર રીતે વગર પાસ પરમીટે કેફી પીણું પીધેલી હાલતમાં મળી આવી ગુનો કરેલ
તા.7-1-2019 નો બનાવ
માંડવી તાલુકાનાં આસબિયા ઓ.પી.જખણીયા ગામના પાટિયા પાસે અબ્દુલમજીદ સુલેમાન સપ(ઉ.વ.47 રહે. રજાક કોલોની મોટા સલાયા તા. માંડવી)એ જાહેરમાં વગર પાસ પરમીટે કેફી પીણું પીધેલી હાલતમાં મળી આવી પકડાઈ જતાં ગુનો કરેલ છે. જેની નોંધ માંડવી પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.