કચ્છ જિલ્લામાં છેલ્લા બે માસમાં ચક્ષુરોગ કંજક્ટીવાઈટીસના કેસમાં ચિંતાજનક વધારો : ૨૮૧૭ દર્દીઓને નિદાન કરી નિશુલ્ક દવા અપાઈ

96d46e91-94ed-4f16-aa95-d909cc9fd327

ઈએમઆરાઈ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા ધનવંતરી ૨થ અને આરોગ્ય સંજીવની, મોબાઈલ હેલ્થ યુનિટી દ્વારા છેલ્લા બે મહિનામાં ૨૮૧૭ દર્દીઓને નિદાન કરી નિશુલ્ક દવા આપવામાં આવી હતી. ઈએમઆરાઈ સર્વિસ દ્વારા કચ્છ જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં  ૫ મોબાઇલ હેલ્થ યુનિટ દ્વારા છે ગામડાઓ વિસ્તારમાં જ્યાં આરોગ્ય કેન્દ્રની સુવિધા નથી ત્યાં વિસ્તારોમાં જઈને સેવાઓ આપે છે. ૬ ધનવંતરી રથ બાંધકામ સાઈટ કડિયા નાકા પર શ્રમિકોને ર્નિશુલ્ક દવા વેચાણ, તાવ સહિતની બીમારી અને જનરલ હેલ્થ ચેકઅપ, લેબોરેટરી જેમાં બ્લડ ટેસ્ટ યુનિટ ટેસ્ટ કરી દવા સારવાર આપવામાં આવે છે. જૂન મહિનામાં ૧૦૯૨, જુલાઇમાં ૧૭૨૫ કેસીસ. બે મહિનામાં ૨૮૧૭ જેટલા આંખના દર્દીની તપાસ અને મફત દવા આપવામાં આવી છે. કચ્ચ જીલ્લા મા ગાંધીધામ   શહેર મા સ્ટાફ દ્વારા રહીશોને સમજણ આપવામાં આવી હતી અને રોગ અટકાવવા જરૂરી સહાય કરવામાં આવી હતી.