અબડાસા તાલુકાનાં દરજી ફળિયું નલિયા ટાઉન બીટ પાસે શખ્સે વગર પાસ પરમીટે જાહેરમાં કેફી પીણું પીધેલી હાલતમાં મળી આવી ગુનો કરેલ
તા.8-1-2019 નો બનાવ
અબડાસા તાલુકાનાં દરજી ફળિયું નલિયા ટાઉન બીટ પાસે મહેન્દ્રગીરી ખુશાલગીરી ગોસ્વામી(ઉ.વ.45 ધંધો-ધરકામ, રહે.દરજી ફળિયું નલિયા તા. અબડાસા)એ વગર પાસ પરમીટે જાહેરમાં કેફી પીણું પીધેલી હાલતમાં મળી આવી પકડાઈ જતાં ગુનો કરેલ છે. જેની નોંધ નલિયા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.