કોડાયમાં નાસતો ફરતો ઈસમ પકડાયો
માંડવી તાલુકાનાં કોડાય પુલ ચાર રસ્તા નજીક પૂર્વ બાતમીના આધારે કર્વશન મેમાભાઇ ઝરૂ રહેવાસી ભુવડને ઝડપી પાડવામાં આવ્યો હતો. આ ઈસમ શરાબના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી નાસ્તો ફરતો હતો. આ ઇસમને સ્થાનિક પોલીસના હાવલે કરવામાં આવ્યો છે.