મુંદરા તાલુકાનાં ઝરપરા ગામ પાસે શખ્સે પોતાના કબ્જામાં દેશીદારૂ રાખી ગુનો કરેલ

તા.9-1-2019 નો બનાવ

મુંદરા તાલુકાનાં ઝરપરા ગામ પાસે રણમલ ઉર્ફે ઝંડો શિવરાજ વેજાણીના રહેણાક મકાનના આંગણામાં(ઉ.વ.50 રહે.ઝરપરા)એ ગેરકાયદેસર રીતે વગર પાસ પરમીટે દેશીદારૂ બનાવવાનો આથો લીટર 300 કિંમત રૂ.600/- પ્રોહી મુદામાલ પોતાના કબ્જાના રહેણાંક મકાનમાં રાખી રેઈડ દરમ્યાન પકડાઈ જતાં ગુનો કરેલ છે.જેની નોંધ મુંદરા પોલીસ સ્ટેશનમાં નોધાયેલ છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *