માંડવી તાલુકાના ઓ.પી નાની ખાખર વાડી વિસ્તાર નજીક શખ્સે પોતાના કબ્જામાં દેશીદારૂ રાખી ગુનો કરેલ
તા.9-1-2019 નો બનાવ
માંડવી તાલુકાના ઓ.પી નાની ખાખર વાડી વિસ્તાર નજીક જયેન્દ્રસિંહ ટપુભા જાડેજા(ઉ.વ. 48), માવજી વેરશી મોથારીયા(ઉ.વ.43 રહે. બંને નાની ખાખર)એ ગેરકાયદેસર રીતે દેશીદારૂ બનાવવાનો આથો લીટર 100 કિંમત રૂ.200/- પ્રોહી મુદામાલ રાખી એકબીજાને મદદગારી કરી રેઈડ દરમ્યાન પકડાઈ જતાં ગુનો કરેલ છે.જેની નોંધ મુંદરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે.