હિન્દુ યુવા મહિલા સંગઠન ભુજ દ્વારા ભુજ ખાતે તા,13,8,2023 ના રોજ યોજાઈ મહિલા બોક્ષ ક્રિકેટ ટુર્નામેન્ટ જેમાં ટોટલ 10 ટીમોએ ભાગ લીધો હતો

હિન્દુ યુવા મહિલા સંગઠન ભુજ દ્વારા ભુજ ખાતે તા,13,8,2023 ના રોજ યોજાઈ મહિલા બોક્ષ ક્રિકેટ ટુર્નામેન્ટ જેમાં ટોટલ 10 ટીમોએ ભાગ લીધો હતો જેમાં કેરા 11 A અને સુરજપર 11 B ફાઈનલ માં પહોંચી હતી જેમાં કેરા 11 A નો 90 રને વિજય થયો હતો અને સુરજપર 11 B રનર્સઅપ થઈ હતી