ભુજ તાલુકાનાં કુકમાં ગામે શેખપીર ત્રણ રસ્તા તરફ જતાં રોડ પાસે પોતાના કબજાની સફેદ કલરની અલ્ટો–કે-10 કેફી પીણું પીધેલી હાલતમાં ચલાવી ગુનો કરેલ
તા.9-1-2019 નો બનાવ
ભુજ તાલુકાનાં કુકમાં ગામે શેખપીર ત્રણ રસ્તા તરફ જતાં રોડ પાસે દુસેન સુલેમાન મથડા (મુસ્લીમ) (ઉ.વ.31 રહે.દાતાપીર સોસાયટી કુકમાં)એ પોતાના કબજાની સફેદ કલરની અલ્ટો–કે-10 નંબર જીજે 12 કેઇ 9507 કિંમત રૂ. 2,00,000/- વાળી કેફી પીણું પીધેલી હાલતમાં ચલાવી ગુનો કરેલ છે. જેની નોંધ પધ્ધર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે.