છેતરપિંડીના ગુનામાં નાસતા ફરતા બે ઈસમોની અટક
ગાંધીધામ તાલુકાનાં ગળપાદર ખાતે રાજસ્થાનના બેરીસાલસિંહ મુલસિંહ રાજપૂત ને લખતસિંહ તુલતસિંહ રાજપૂતને ઝડપી પાડવામાં આવ્યા છે. છેલ્લા 21 વર્ષથી ચુતરપિંડીના ગુનામાં નાસતા ફરતા હતા બંને ને ઝડપી પાડીને સ્થાનિક પોલીસના હવાલે કરવામાં આવ્યા છે.