ભુજમાંથી ત્રણ જુગાર પ્રેમીઓને ઝડપી પાડતી એ ડીવીઝન પોલીસ
copy image
ભુજ ખાતે આવેલ રિલાયન્સ મોલની સામે લારીની નજીક આંકડાનો જુગાર ખેલતા લીયાકત અનવર મલેક, સાજીદ ગની ભટ્ટી અને પ્રકાશ અનીલ બારોટને રોકડ રૂ. 8,290ના મુદ્દામાલ સાથે એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલા આરોપીઓ સામે જુગાર ધારાની કલમો તળે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.
