સુરેન્દ્રનગર ખાતે આવેલ ધ્રાંગધ્રામાં વીજ કરંટ લાગતાં 10 વર્ષીય બાળકનું મોત નીપજયું

dead-body-floor-60202053

copy image

સુરેન્દ્રનગર ખાતે આવેલ ધ્રાંગધ્રાના બાવળી ગામમાં વીજ કરંટ લાગતા 10 વર્ષીય બાળકનું  મોત નુપજ્યું હતું. મળેલ માહિતી મુજબ 10 વર્ષીય મહેશ નામનો બાળક રમત રમતા હાઈ-વોલ્ટેજ લાઇનને હાથ થી પકડી લીધો હતો જેથી તેને ઇલેક્ટ્રિક કરંટ લાગ્યો હતો. આ ગોઝારી ઘટના બાદ બાળકના શવને પી.એમ માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ હતી.