ભચાઉ ખાતે આવેલ મોરગરમાથી કુલ કિ.8760નો અખાદ્ય ગોળ અને ઇસ્ટનો જથ્થો પોલસે જપ્ત કર્યો
copy image
ભચાઉ ખાતે આવેલ મોરગરમાં મુખ્ય બજારમાં આવેલી મોમાય કિરાણા સ્ટોરના દુકાનદાર જેરામ રાજા પરમારને સાથે રાખી આ દુકાનમાથી અખાદ્ય ગોળની 17 ભીલી તેમજ ઇસ્ટનું એક બોક્સ એમ કુલ રૂા. 8760 નો માલ કબ્જે કર્યો હતો. પોલીસે આ દુકાનદાર પાસેથી પરવાના કે આધાર-પુરાવા માંગતા તે રજૂ કરી શક્યો ન હતો, જેથી પોલીસ દ્વારા માલ કબ્જે કરી તેનું પૃથ્થકરણ કરવા એફ.એસ.એલ.માં મોકલવામાં આવેલ છે.