જખૌ ખાતે આવેલ  લુણા બેટ નજીથી ફરી એક ચરસનું પેકેટ મળી આવ્યું

charas

copy image

ચરસ મળવું એ જાણે ટ્રેન્ડ બનતું જાય છે, ત્યારે હાલ મળી રહેલા માદક પદાર્થનાં પેકેટમાં વધુ એકનો ઉમેરો થવાનું સામે આવ્યું છે. જખૌ ખાતે આવેલ લુણા બેટ નજીકથી શંકાસ્પદ ચરસનું એક પેકેટ મળી આવ્યું છે. મળેલ માહિતી અનુસાર સીમા સુરક્ષા દળ, સ્ટેટ આઇ.બી. અને નેવીની સંયુક્ત પેટ્રોલિંગ જખૌ દરિયાઇ વિસ્તારમાં ચાલુ હતી તે દરમીયાન લુણા બેટ નજીકથી શંકાસ્પદ ચરસનું પેકેટ મળી આવેલ હતું.

copy image