નખત્રાણામાં બાઇક ચોરી કરનાર ઈસમ પકડાયો
નખત્રાણાના શ્રીનાથ કોમ્પલેક્ષ નજીક બાઈક નંબર જીજે 12 સીક્યુ 3247ની માંડવીના નીતીન બાબુ કોલીએ ચોરી કરી હતી. જેને પોલીસે ઝડપી પાડ્યો હતો. આ ઈસમ અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ તેની પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.