કોડાયમાં શરાબ સાથે બે ઇસમો પકડાયા
માંડવી તાલુકાનાં કોડાય ખાતે પોલીસે કાર નંબર જીજે 12 બીજી 6828ની તલાશી કરતાં તેમાંથી શરાબની બોટલ નં 1 મળી આવી હતી. આ ઘટનામાં નીતીન કરશન વેકરીયા, દિક્ષિતનાનજી હિરાણી અને સાવજસિંહ નટુભા જાડેજા સામે પ્રોહિબીશનની કલમો તળે ગુનો નોંધણી કરવામાં આવ્યો છે. કચ્છમાં વધુમાં વધુ શરાબ ઝડપાતો હોવાથી વધુ કડક તપાસ કરવી જરૂરી બની રહી છે.