ગાંધીધામમાં ખાતે આવેલ નવી સુંદરપુરીમાથી છ ખેલીઓ ઝડપાયા
copy image
ગાંધીધામ ખાતે આવેલ નવી સુંદરપુરી તળાવડી વિસ્તારમાં જાહેર જગ્યામાં ગંજીપાના વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમતા છ જુગારપ્રેમીઓને રોકડ રૂ.16,400 સાથે પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ આરોપીઓ સામે જુગારધારાની કલમો તળે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.