કેરામાંથી જુગાર રમતા 4 શખ્સો પકડાયા

કેરા-ગજોડ રસતાપર ધાણીપાસાનો જુગાર રમતા મહેશગર મોતીગર ગુસાઈ, કમલેશગીરી રમેશગીરી ગોસ્વામી, ખેતા ધના મહેશ્વરી, બાબુ પચાણ મહેશ્વરી રોકડ રૂ 10,000, બાઇક બે સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. આ ઘટનામાં ઈશા ફકીર નામનો ઈસમ નાસી ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *