કચ્છના સફેદ રણમાં માં આશાપુરાનો છઠો પાટોઉત્સવ યોજાયો.  

 

દર વર્ષની જેમાં આ વર્ષે  પણ કચ્છના સફેદ રણ ગણાતા એવા ધોરડોમાં આજરોજ આર્મીના જવાનો તેમજ કાનજી ભાઈ ગાગલ અને તેમના પરિવાર દ્વારા માં આશાપુરાનો છઠો પાટોઉત્સવ યોજાયો  હતો જેનામાં ભાવિકો એ પાટોઉત્સવનો લાભ લીધો હતો.

 

આ પાટોઉત્સવમાં આજુબાજુના ગામના લોકો પણ જોડાયા હતા.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *