ભુજ મધ્યે કોર્ટ સર્કલ પાસે ધોળા દિવસે મહિલા સાથે છેડતીનો બનાવ આવ્યો સામે

એક મહિલા જે ભુજ સ્વામીનારાયણ મંદિરથી દર્શન કરીને જયુબેલી તરફ જઈ રહી હતી તે સમયે મંદિરથી એક વ્યક્તિ તેમનો પીછો કરી રહ્યો હતો જે વ્યક્તિ કોર્ટ સર્કલ પાસે મહિલા ને ઊભા રાખી તેમની પાસેથી તેનો નંબર માંગ્યો હતો બાદમાં આ મહિલા નો હાથ પકડી ને તેની છેડતી કરી હતી. પરંતુ તેજ સમય મહિલા એ આ વ્યક્તિ ને પગની ચંપલ મારતા તે વ્યક્તિ પોતાની એક્ટિવા ગાડી મૂકી નાશી છૂટ્યો હતો. આ ઘટના ની ફરિયાદ એ ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશન માં કરવામાં આવી હતી.