રામ રહિમને પત્રકાર હત્યા કાંડમાં ઉમર કેદની સજા કરવામાં આવી
રામ રહિમને પત્રકાર હત્યા કાંડમાં ઉમર કેદની સજા કરવામાં આવી છે જાણવા મળતી વિગત અનુસાર CBI દ્વારા રામ રહિમ ને ફાંસીની સજા થાય તેવી માંગ કરવામાં આવી છે. તેના થી પહેલા રામ રહિમ બળાત્કાર કેશની સજા માં ડોશી ઠેરવાયા હતા અને હવે તેમણે ઉમર કેદ એટલે પૂરી જિંદગી જેલમાં જ ગુજારવી પડશે.