મેધપર કુંભારડીમાંથી 66 બોટલ શરાબ સાથે બે શખ્સો પકડાયા

મેધપર કુંભારડીની રવેચી સોસાયટીમાં પોલીસે એક ઘરમાં દરોડો પાડીને 66 બોટલ શરાબ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. અંજાર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે, મેધપર કુંભારડીની રવેચી સોસાયટીમાં પોલીસે દરોડો પાડીને રૂ.25,200ની કિંમતના 66 બોટલ શરાબ સાથે લાખા રામા કોલી(ઉ.વ.32)અને રમેશ અરજણ પરમારને ઝડપી પાડ્યા હતા. આ દરોડો એલસીબીએ પાડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *