અમરેલી ખાતે આવેલ લાઠીમાં જાહેરમાં જુગાર રમતા 5 શખ્સને પોલીસે ઝડપી પાડ્યા
copy image
અમરેલી ખાતે આવેલ લાઠીમા જાહેરમા જુગાર પાંચ શખ્સોને પોલીસે ઝડપી પાડયા હતા.આ અંગે મળેલ માહિતી અનુસાર અમરેલી ખાતે આવેલ લાઠીમાં જાહેર જગ્યાએ જુગાર રમતા પાંચ શખ્સોને પોલીસે ઝડપયા હતા. પોલીસે પકડાયેલ ઈશમો પાસેથી રૂપિયા 10870નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે પકડાયેલ ખેલીઓ વિરુદ્ધ જુગારધારાની કલમો તળે ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.