માંડવી ખાતે આવેલ ધુણઈ ગામમાં 33 વર્ષીય  શખ્સે ગળે ફાસો ખાઈ મોતને ભેટો કર્યો

suisaid

copy image

માંડવી ખાતે આવેલ ધુણઈ ગામમાં 33 વર્ષીય  શખ્સે ગળે ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આ અંગે મળેલ માહિતી અનુસાર ધુણઈ ગામમાં કિરણભાઈ રમેશભાઈ ભાનુશાલી નામના યુવકે અગમ્ય કારણે ફાંસો ખાઈ મોતને ભેટો કર્યો હતો, આ શખ્સે ગત ગુરુવારે કોઈ અગમ્ય કારણોસર  પોતાના ઘરે પંખામાં રસ્સી બાંધી ગળે ફાંસો ખાઈ લેતાં તેને સારવાર માટે માંડવીની હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના તબીબ દ્વારા તેને મૃત જાહેર કરાયો હતો.