માંડવી ખાતે આવેલ ગુંદીયાળીના માનસિક બીમાર યુવાને એકની બીજી દવા પી જતાં મોત

copy image

માંડવી ખાતે આવેલ ગુંદીયાળી ગામમાં 30 વર્ષીય યુવાને એકની બીજી દવા પી જતાં મોત નીપજયું હતું. આ બનાવ અંગે મળેલ માહિતી અનુસાર આ યુવાન માનસીક રીતે બીમાર હતો.  આ માનસિક રોગથી પીડાતા 30 વર્ષીય યુવાને એકની બીજી દવા પી જવાના કારણે તેનું મોત નીપજયું હતું.  આ યુવાન છેલ્લા કેટલાક સમયથી માનસિક રોગથી પીડાઈ રહ્યો  હતો.આ યુવાને ગત દિવસે બપોરના અરસામાં પોતાના ઘરે એકની બીજી દવા પી ગયેલ હતો. બનાવની જાણ થતાં જ તેને તુરંત સારવાર અર્થે માંડવી હોસ્પિટલ ખસેડાયો  હતો.જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.