અંજાર ખાતે આવેલ રતનાલમાં 30 વર્ષીય યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ મોતને ભેટો કર્યો
copy image

અંજાર ખાતે આવેલ રતનાલમાં 30 વર્ષીય યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ મોતને ભેટો કર્યો હતો. આ અંગે મળેલ માહિતી અનુસાર અંજાર ખાતે આવેલ રતનાલમાં આવેલ જીનામ કોમ્પ્લેક્સમાં રહેતા બનાસકાંઠાના સૂઇ ગામથી અહીં આવેલા નવીનભાઇ નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળે ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યૂ હતું. આ યુવાને કયા કારણોસર આવું પગલું ભર્યું હશે તે હજુ બહાર આવ્યું નથી.