અંજાર ખાતે આવેલ વરસામેડી 36 વર્ષીય શખ્સે કોઈ અગમ્ય કારણોસર ગળે ફાસો ખાઈ મોતને ભેટો કર્યો

copy image

અંજાર ખાતે આવેલ વરસામેડીમાં 36 વર્ષીય શખ્સે કોઈ અગમ્ય કારણોસર ગળે ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આ અંગે મળેલ માહિતી અનુસાર અંજાર ખાતે આવેલ વરસામેડીના મહાદેવનગરમાં રહેતા 36 વર્ષીય ચંદન રઘુનાથ શ્રીવાસ્તવ નામના શખ્સે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળે ફાસો ખાઈ મોતને ભેટો કર્યો હતો. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ આદરી છે.