આદિપુરમાં 15 બોટલ દારૂ ઝડપાયો
આદિપુરના રેલવે સ્ટેશન પાસે સ્કુટર પર મુકેશ વાધવાણી ગામના ઈસમના કબ્જામાંથી દારૂની બોટલ નંગ 15 કિંમત રૂ. 5,050 સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. વધુ કાર્યવાહી પોલીસ દ્રારા હાથ ધરવામાં આવી છે.