ગાંધીધામમાં આંકડા રમાડતો ઈસમ ઝડપાયો

ગાંધીધામના જવાહરનગરમાં વરલી મટકનો આંક રમાડતા મજીદ ઈલીયાસ ચાકીને એલસીબીના સ્ટાફે 12,110 સાથે ઝડપી પાડ્યો હતો. આ ઘટનામાં જુગારધારા મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *