પાલનપુરમાં ટેન્ટ પડી જતાં 4 લોકોને ઇજા.
રાજયકક્ષાના પ્રજાસતાક દિનની તૈયારી નિમિતે મુખ્યમંત્રીની હાજરીમાં પાલનપુરના રામપુરા મેદાન ખાતે આજે મુખ્યમંત્રીના કાર્યક્રમને લઈને જે ટેન્ટ બાંધવામાં આવ્યો હતો તે પવન ફૂકાવાને કારણે પડી ગયેલો હતો જેમાં ચાર લોકો ને ઇજાઓ થઈ હતી સદનસીબે મોટી દુર્ઘટના થતાં અટકી હતી.