ભાચુંડાની તસ્કરીમાં શખ્સોઓની અટક
ભાચુંડા ગામે થયેલી ધરફોડ તસ્કરીમાં પોલીસે પ્રવિણસિંહ ઉર્ફે ગજેન્દ્રસિંહ ગાભુભા જાડેજા અને મુળજી ઉર્ફે મુરૂભા સામત ઉર્ફે શંકર સોલંકીની અટક કરવામાં આવી છે. આ બંને શખ્સોએ તસ્કરીની કબુલાત આપી છે. વધુ કાર્યવાહી કોઠારા પોલીસે હાથ ધરી છે.