એલસીબી ટીમે શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સને ઝડપી પાડ્યો

copy image

copy image

શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સને એલસીબીએ ઝડપી પાડ્યો છે. સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર એલસીબીની ટીમ અબડાસા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન સુથરી આગળથી રજિસ્ટ્રેશન નંબર વિનાની બાઇક સાથે એક શખ્સ આવતો જણાતા તેને અટકાવી બાઇકના આધાર-પુરાવા માંગતા તે રજૂ કરી શક્યો ન હતો. તેથી શકાંસ્પદ બાઇક સાથે શખ્સની અટક કરી આગળની તપાસ માટે કોઠારા પોલીસને સોંપવામાં આવેલ છે.