શું કેન્દ્ર સરકાર અને RBI વચ્ચે મતભેદો હોય તેવું લાગી રહ્યું છે.
હાલમાં છેલ્લા કેટલાય સમય થી કેન્દ્ર સરકાર અને RBI રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા વચ્ચે રસાકસી જેવો માહોલ ચાલી રહ્યો હતો જેના પગલે RBI ના પૂર્વ ગવર્નર ઊર્જિત પટેલ એ રાજીનામું આપ્યું હતું જોકે તેમણે પોતાના અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યુ હતું તેમના રાજીનામાં બાદ નવા ગવર્નર તરીકે શશિકાંદ દાસ એ RBI ના નવા ગવર્નર તરીકે નિમણૂક કરાયા હતા પરંતુ હજુ સુધી પણ જાણે સરકાર અને RBI વચ્ચે મતભેદો હોય તેવું લાગી રહ્યું છે.