ગુજરાતના ગીરનાર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ શિવરાત્રિના મેળાનું આયોજન કરવામાં આવેલ છે
હાલ જયારે ઉત્તરપ્રદેશના પ્રયાગરાગમાં કુંભ ૨૦૧૯ ચાલી રહ્યો છે. ત્યારે દેશભરમાંથી જોગીઓ, સાધુઓ અને અઘોરીઓનો ઝમાવડો થયો છે. તો ગુજરાતના ગીરનાર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ શિવરાત્રિના મેળાનું આયોજન કરવામાં આવેલ છે. તો આ વખતે રાજ્ય સરકારે શિવરાત્રીના મેળાને મિનિકુંભ મેળાનો દરજ્જો આપ્યો છે.