શાળાઓ શિયાળામાં ચોક્કસ ગરમ કપડા પહેરવાનો આગ્રહ રાખી શકશે નહી

શાળાઓ શિયાળામાં ચોક્કસ ગરમ કપડા પહેરવાનો આગ્રહ રાખી શકશે નહી

શિયાળામાં વિદ્યાર્થીઓ જે પણ ગરમ કપડા પહેરે તે માન્ય રાખવા પડશે

ચોક્કસ પ્રકારના ગરમ કપડાં પહેરવા ફરજ પાડી શકાશે નહિ

પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા તમામ જીલ્લાઓમા પત્ર કરી સુચના અપાઈ