હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલ આદેશનો તિરસ્કાર કરવા બદલ સ્પષ્ટતાનું સોગંદનામું દાખલ કરવા આદેશ

copy image

copy image

ગુજરાતની માનનીય હાઇકોર્ટ દ્વારા કલેક્ટર કચ્છ, એસ.પી. કચ્છ અને ડી.વાય.એસ.પી. અંજારને ગેરકાયદેસર રીતે અતિક્રમણ કરાયેલી સરકારી જમીનનો કબ્જો લેવા અંગે નિર્દેશ આપવામાં આવતા હાઇકોર્ટના આદેશનું પાલન ન કરી અને તેનો  તિરસ્કાર કરવા બદલ સ્પષ્ટતાનું સોગંદનામું દાખલ કરવા આદેશ આપવામાં આવેલ છે,  આ મામલે કોર્ટે કલેક્ટર કચ્છ, એસ.પી.કચ્છ અને ડી.વાય.એસ.પી. અંજારને ખુલાસા સાથે કોર્ટમાં હાજર રહેવાનો આદેશ કર્યો હતો.