હવે ગુજરાતમાં જોવા મળશે ચિત્તા : કચ્છના બન્ની પ્રદેશમાં મળી મંજૂરી
copy image

હવે ગુજરાતમાં જોવા મળશે ચિત્તા
કચ્છના બન્ની પ્રદેશમાં મળી મંજૂરી
આફ્રિકન ચિત્તા વસાવવાની મળી મંજૂરી
કેન્દ્ર અને પર્યાવરણ વિભાગે મંજૂરી આપી
ચિત્તા માટે બન્નીનો ઘાસનો પ્રદેશ ઉત્તમ છે
કેન્દ્ર સરકારે સેંટર બનાવવા મંજૂરી આપી છે