ભુજની નરસિંહ મહેતા નગરની ગટર સમસ્યા હજુ કેડો મુક્તિ નથી

ભુજ શહેરની નરસિંહ મહેતા નગરની ગટર સમસ્યા સતત સતાવતી રહે છે છેલ્લા ત્રણેક વર્ષથી આ ગટર ની સમસ્યા હજી સુધી ઉકેલ આવતો નથી શહેરની નરસિંહ મહેતા નગરની શેરી નંબર છ માં ગટર ઉભરાય છે છતાં તંત્ર દાદ આપતું નથી વારંવાર ફરિયાદો પછી એક દિવસ ગટર ની સમસ્યાલનું ઉકેલ થાય છે ફરી પાછું એ જ સમસ્યા પાછી થતી હોય છે છેલ્લા ત્રણ વર્ષથી આ સમસ્યા છે નગર સેવકો બિલકુલ નિષ્ક્રિય રહે છે નવી બોડી આવ્યા પછી પણ આ સમસ્યા પાછી ચાલુ રહી છે છઠ્ઠી શેરીમાંથી ગટર ઉભરાય છે તેના પાણી રઘુવંશી રોડના નાલા સુધી જાય છે અને અંદર ખાડામાં ભરાય છે જેને કારણે ગંદકીનું પ્રમાણ વધી જાય છે મચ્છરોનો પ્રમાણ વધી જાય છે અને રોગચાળો ફેલાવવાની પૂરેપૂરી દશક છે ત્યારે વહેલી તકે આનું નિરાકરણ આવે તેવું નરસિંહ મહેતા નગરના નાગરિક ની માંગ કરી રહ્યા છે,