પેટ્રોલ અને ડીઝલની કિમત થયો ઘટાડો.
ગત છ દિવસ પહેલા પેટ્રોલ તેમજ ડીઝલ ભાવમાં કોઈ ફેરફાર થયો ન હતો અને બીજી બાજુ સાતમા દિવસે જ એટલે આજે 29 જાન્યુઆરીના રોજ પેટ્રોલ તેમજ ડિઝલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. જેનામાં ડિઝલના ભાવમાં ૧૧ પૈસાનો ઘટાડો થયેલ છે તેમજ દિલ્હીમાં પેટ્રોલની કિમત માં ૭૧.૧૯ રૂપિયા અને ડીઝલની કિમત ૬૫.૮૯ રૂપિયા પહોચી છે.