S.T. કર્મચારીઓના પ્રશ્નોનાં નિરાકરણ ન આવતા ફરી હડતાળ નું અલ્ટિમેટમ
S.T. કર્મચારીઓની વિવિધ પડતર માંગણીઓ ને લઈને આગામી તારીખ એટલે ૫ ફેબ્રુઆરીએ કર્મચારી યુનિયનોની સંકલન સમિતિ દ્વારા પુન આંદોલન શરૂ કરવાનું નક્કી કરાયું છે જાણવા મળતી વિગત અનુસાર છેલ્લા કેટલાય સમય થી આ કર્મચારીઓ દ્વારા કરવામાં આવતી રજૂઆતો છતાય હજુ સુધી ST કર્મચારીઓના પ્રશ્નોનું કોઈ જ નિરાકરણ ન આવતા રાજયવ્યાપી હડતાળ અલ્ટિમેટમ આપી દીધું છે.