રોયલ્ટીપાસમાં દર્શાવેલ જથ્થા કરતા વધુ બ્લેકટ્રેપ ખનીજ જથ્થાનું વહન કરતા આઠ ડમ્પર જપ્ત કરાયા

તા. ૧૭/૧૨/૨૦૨૩ના રોજ મદદનીશ નિયામક(ફ્લાઇંગ સ્કોવર્ડ), ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતું, ભૂજ- કચ્છ દ્વારા અદાણી ગ્રીન સોલાર પાર્ક, ઈન્ડો- પાક બોર્ડર, ખાવડા ખાતે અધિકૃત રોયલ્ટીપાસમાં દર્શાવેલ જથ્થા કરતા વધારે બ્લેકટ્રેપ ખનીજ જથ્થાનું વહન કરતા આઠ ડમ્પર (૧)GJ12BZ5398 (૨)GJ39T1742 (૩)GJ39T1676 (૪)GJ12BZ5348 (૫)GJ12BZ5282 (૬)GJ12BZ5082 (૭)GJ12BZ5446 (૮)GJ12BZ5331 ને જપ્ત કરવામાં આવેલ છે