સોપારી દાણચોરીના ચકચારી પ્રકારણમાં સામેલ બે આરોપીના જામીન કોર્ટે ફગાવ્યા

copy image

copy image

સોપારી દાણચોરીના ચકચારી પ્રકારણમાં સામેલ બે આરોપીના જામીન કોર્ટે નામજૂર કર્યા છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર સોપારી દાણચોરીના ચકચારી પ્રકારણની તપાસ કરતી પોલીસે વીસેક દિવસ અગાઉ આ સોપારી દાણચોરી કાંડના સૂત્રધાર પંકજ કરશનદાસ ઠક્કર અને બીજા દિવસે ગાઝિયાબાદથી સહઆરોપીને ઝડપી પાડ્યા હતા. સેશન્સ જજ વી. વી. શાહની કોર્ટમાં આ જામીન અંગે હિયરિંગ દરમ્યાન જજે બંને આરોપીઓના જામીન નામંજૂર કરી દીધા હતા.